top of page
આયુષ્માન કાર્ડ
સમયની સાથે રોગો પણ વધતાં જાય છે અને સાથે સાથે રોગોની સારવાર પણ ખૂબ મોંઘી બની જાય છે. ઑપરેશનનો ખર્ચ મધ્યમ તેમજ નાના વર્ગ માટે ખૂબ ભારરૂપ વાત થઈ ગઈ છે. આના માટે સરકાર તરફથી ‘આયુષ્માન ભારત યોજના’ હેઠળ લાભાર્થી અને તેમના પરિવારને ₹૫,૦૦,૦૦૦ (રુપિયા પાંચ લાખ) સુધીની મફત સારવાર આપવામાં આવે છે. ઉપરોક્ત લાભ માટે મંડળ દ્વારા આયુષ્માન કાર્ડ બનાવવાની વ્યવસ્થા દર રવિવારે સવાર ૧૦.૦૦ થી ૧.૦૦ ના સમય દરમિયાન કરવામાં આવે છે. લોકોને આ યોજનાનો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવે છે.

52f763e0-4f4e-4a14-aaed-659835d28022

52f763e0-4f4e-4a14-aaed-659835d28022
1/1
bottom of page