top of page
છાશ કાઉન્ટર
આજના ગ્લોબલ વોર્મિંગના જમાનામાં દર વર્ષે ઉષ્ણતામાન વધતું જાય છે. આજના કાળમાં શરીરને શાંતિ આપવા માટે આપણે સૌ ઠંડા પાણી, શરબતનો રસ, વિવિધ પ્રકારના જ્યુસનો ઉપયોગ કરતા થઈ ગયા છે. ગરમીની શરુઆત થઈ જતા ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા આજના સમયની અતિ જરૂરી ગણાતી છાશનું મંડળ દ્વારા નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે. રસ્તે જતા રાહદારીઓને ઠંડક પ્રદાન કરવા માટે છાશનું વિતરણનું આયોજન મંડળ કરે છે.

jalaram-chaas

Image by Mario Raj

jalaram-chaas
1/2
bottom of page