top of page

હોસ્પિટલ સહાય

'પહેલું સુખ તે જેતે નથી'
'શરીર સુખી કે સુખી સર્વ વાતા'
'Prevention is better than cure'

આરોગ્ય સારું હોય તો હોસ્પિટલ જવાની જરૂરત ઉભી થતી નથી.
હોસ્પિટલના મોંઘા ખર્ચને પહોંચી વળવા માટે જરૂરીયાતવાળા દર્દીઓને મંડળના બિરદાવે હોસ્પિટલ નામે ચેક થી સહાય આપવામાં આવે છે. જરૂરતમંદ દર્દીઓ છેલ્લા ૪૫ થી ૫૦ વર્ષથી આ સહાયનો મંડળ તરફથી લાભ લે છે.

શ્રી જલારામ સત્સંગ મંડળ-મુલુંડ

  • Youtube
  • Whatsapp
  • Facebook
  • Instagram
bottom of page