top of page
અક્યુપ્રેશર
એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. આ પદ્ધતિમાં શરીરના અલગ અલગ ભાગ પર મહત્વપૂર્ણ પોઈન્ટ પર પ્રેશર આપીને અલગ અલગ બીમારીઓની સારવાર કરવામાં આવે છે. લાઈફ સ્ટાઇલ એટલી બદલાઈ ગઈ છે કે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી દરેક નાની મોટી તકલીફોથી શરીર ઘેરાયું રહે છે, જેમ કે માથાનો દુખાવો, માઈગ્રેન, પગનો દુખાવો જાણે સામાન્ય થઈ ગયા છે. આના માટે દર વખતે ગોળીઓ લેવી જરૂરી નથી. આવી તકલીફોમાં તુરંત રાહત મેળવવા માટે એક્યુપ્રેશર પોઈન્ટ ટેક્નિક લાભદાયક છે. મંડળમાં આ પદ્ધતિથી RAP ક્લબના ભાણસુવાલી દ્વારા દર ગુરુવારે સાંજે ૪.૦૦ થી ૫.૦૦ દરમિયાન આ સારવાર કરવામાં આવે છે. લોકોને લાભ લેવા વિનંતી.

DSC_1964

DSC_1962

DSC_1964
1/2
bottom of page