top of page

નેચરોપથી સેન્ટર

નેચરોપથી એટલે કે નિસર્ગોપચાર પદ્ધતિ એ રોગોને દૂર કરવા માટે એક વૈજ્ઞાનિક અને અસરકારક પદ્ધતિ છે. આજના સમયમાં જાત જાતના રોગોની સારવાર માટે મેડિકલની વિવિધ શાખાઓમાં પોતાની રીતે સારવાર આપવામાં આવે છે. એલોપથીની દવાઓ થી કંટાળેલા લોકોને નેચરોપથીમાં આશરો લેવા કારણે આરામ અનુભવે છે. ઉપરોક્ત પદ્ધતિમાં દવા અથવા ટેબલેટની કોઈ જરૂર પડતી નથી. મંડળ તરફથી ચાલતા નેચરોપથી સેન્ટર દર સોમવારે અને ગુરુવારે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ ડિ. દિનેશ કોતેચા દ્વારા સારવાર કરવામાં આવે છે અને ઘણી સંખ્યામાં લોકો આ સેવાનો લાભ લે છે.

શ્રી જલારામ સત્સંગ મંડળ-મુલુંડ

  • Youtube
  • Whatsapp
  • Facebook
  • Instagram
bottom of page