top of page
ફિઝિયોથેરાપી
આજનો સમય ખૂબ જ ભાગદોડ નો થઈ ગયો છે. ઘડિયાળના કાંટાની સાથે માનવી રેસ લગાવતો, દોડતો થઈ ગયો છે. એના લીધે પોતાના શરીર પ્રત્યે સંપૂર્ણ બેદરકાર થઈ ગયો છે. એથી અચાનક હાથ, પગ, ખભા તેમજ શરીરના બીજા અંગોને સંપર્કમાં રાખી જળવાઈ રહે છે. ફિઝિયોથેરાપી એક પ્રાકૃતિક શારીરિક સારવાર છે. ઇજાગ્રસ્ત અંગોને વિવિધ સાધનોની હલનચલન અને કસરતથી માવજત કરવામાં આવે છે. આમાં ઇલેક્ટ્રિક સાથે વિવિધ તબીબી સાધનોનો ઉપયોગ થાય છે. મંડળમાં બે વર્ષથી અદ્યતન ફિઝિયોથેરાપી સેવા ચાલુ કરવામાં આવી છે. જેમાં નિષ્ણાત ડોક્ટરો સવારના ડો. કાકરિયા તે 10.00 થી 1.00 અને સાંજના ડો. કિશોરા વાગડિયા તે 4.00 થી 7.00 સેવા આપે છે. મંડળ તરફથી રાહત દરે આ સેવા આપવામાં આવે છે. દર મહિને બહોળી સંખ્યામાં દર્દીઓ લાભ લે છે.

DSC_1974

DSC_1967

DSC_1972

DSC_1974
1/5
bottom of page