top of page
ફેમિલી ફિઝીશિયન
ફેમિલી ફિઝિશિયન એટલે એવી વ્યક્તિ જેને દરેક પરિવારનો દરેક વ્યક્તિની સ્વસ્થ રહે એ મુદ્દે ભરોસો હોય છે. દરેક પરિવાર સાથે ફેમિલી ફિઝિશિયનનો કાયમીનો નાતો હોય છે. મંડળમાં સામાન્ય સમયે આવનાર દર્દીઓને સચોટ અને યોગ્ય માર્ગદર્શન આપવા માટે ઘણા વર્ષોથી ફેમિલી ફિઝિશિય ન કરે છે. મંડળ તરફથી જરૂરીયાતમંદ દર્દીઓને દર ગુરુવારે સવાર ૪.૦૦ થી ૫.૦૦ ડી.પી.એફ. ઠકર રાહત દરે દવા આપવાની સેવા આપે છે, જેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લે છે.

DSC_1969

DSC_1969
1/1
bottom of page