top of page
ડેન્ટલ ડિપાર્ટમેન્ટ
આ વર્ષે દાંતના રોગો માટે શ્રી જલારામ ડેન્ટલ ક્લિનિક આધુનિક મશીનરી અને નિષ્ણાત ડૉક્ટર સાથે મંડળમાં ચાલુ કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં પહેલાના જેમ ખાદ્યપદાર્થો શૂદ્ધ અને સાફલ્ય પકવાતા નથી. ભેળસેળનો જમાનો આવી ગયો છે. તેમાં વધતા જતા દરેક વ્યક્તિ જંક ફૂડ ખાવાનો શિકાર થતો જાય છે, બીજું જન્યજન પદાર્થો વળી દાંત માટે લાભદાયક રહેતા નથી. વર્તમાન સમયમાં દાંતના રોગોનો પ્રમાણ ખૂબ જ વધી ગયો છે, તેથી દાંતની યોગ્ય સારવાર સંભાળ રાખી દાંતના ડૉક્ટરને મળવું અત્યંત જરૂરી થઈ ગયું છે. આ કપરા સમયમાં શ્રી જલારામ બાપાના મંદિરના આધુનિક ડેન્ટલ ક્લિનિકમાં આધુનિક મશીનરી સાથે રાહત દરે ખૂબ સરસ રીતે અને યોગ્ય રીતે સારવાર આપવામાં આવે છે. જેનો લોકોએ બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.

DSC_1926

DSC_1925

DSC_1938

DSC_1926
1/5
bottom of page